ગુજરાતમાં થયેલા પર્દાફાશ: જિલ્લાવાર નકશો

ગુજરાતના કયા જિલ્લામાં કયો પર્દાફાશ થયો તે નકશા પર જુઓ – અમદાવાદ, વડોદરા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં યુવરાજસિંહ જાડેજાએ ઉજાગર કરેલા પેપર લીક, ભરતી કૌભાંડ અને ભેળસેળના કેસ.

વડોદરા – વડોદરા પોર GIDCમાં શંકાસ્પદ નકલી ઘીનો પર્દાફાશ: 8,136 કિલો જથ્થો સીલજૂનાગઢ – જૂનાગઢ: સરદાર ચોક નજીક શંકાસ્પદ દૂધનું ટેન્કર રોકાયું, નમૂના તપાસ માટે મોકલાશેઅમરેલી – અમરેલી: શંકાસ્પદ દૂધ ટેન્કર ઝડપાયું, હનુમાન ખીજડીયાથી અરવલ્લી તરફ જતું 10,000 લિટર દૂધરાજકોટ – અમરેલી: શંકાસ્પદ દૂધ ટેન્કર ઝડપાયું, હનુમાન ખીજડીયાથી અરવલ્લી તરફ જતું 10,000 લિટર દૂધપાટણ – HNGU પાટણમાં 'પૈસા આપો, ડિગ્રી લો' કૌભાંડનો આક્ષેપઅમદાવાદ – અમદાવાદની PTC કોલેજમાં પ્રવેશ માટે ભ્રષ્ટાચારનો આક્ષેપસાબરકાંઠા – હેડ ક્લાર્ક ભરતી પરીક્ષા પેપર લીકનો પર્દાફાશ
પિન પર ટૅપ કરીને પર્દાફાશ ખોલો. પ્રકાશિત જિલ્લાઓમાં પર્દાફાશ થયા છે.
જિલ્લા સીમાઓ: geoBoundaries (2021), ODbL. વાવ-થરાદ જિલ્લો (2025) બનાસકાંઠામાં દર્શાવ્યો છે. geoboundaries.org

જિલ્લા પ્રમાણે

પાટણ

અમદાવાદ

સાબરકાંઠા

રાજ્યવ્યાપી કેસ

અહીંની તમામ બાબતો જાહેરમાં નોંધાયેલા આક્ષેપો પર આધારિત છે; પરિણામો સ્વતંત્ર મીડિયા અહેવાલો સાથે જોડાયેલા છે. જાહેર હિતમાં પ્રસ્તુત.