યુવરાજસિંહ જાડેજા: તાજા અપડેટ્સ

યુવરાજસિંહ જાડેજાએ કરેલા તાજેતરના પર્દાફાશ, તેમના YouTube વીડિયો, જ્ઞાન સારથી Telegram અપડેટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ – એક જ જગ્યાએ.

તાજેતરના પર્દાફાશ

ખાદ્ય ભેળસેળ•વડોદરા•કાર્યવાહી થઈ

વડોદરા પોર GIDCમાં શંકાસ્પદ નકલી ઘીનો પર્દાફાશ: 8,136 કિલો જથ્થો સીલ

દિવાળી પહેલાં બજારમાં વેચવા માટે પામોલીન તેલ અને એસેન્સના મિશ્રણથી 'દેશી ઘી' બનાવી અલગ-અલગ બ્રાન્ડના લેબલ હેઠળ પેક કરવામાં આવતું હોવાનો આક્ષેપ.

પરિણામ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (વડોદરા)એ દરોડો પાડ્યો · 8,136 કિલો (આશરે ₹42 લાખ) શંકાસ્પદ ઘીનો જથ્થો સીલ · 4 નમૂના લેબમાં તપાસ માટે મોકલાયા.

વધુ વાંચો →
ખાદ્ય ભેળસેળ•જૂનાગઢ•ચાલુ

જૂનાગઢ: સરદાર ચોક નજીક શંકાસ્પદ દૂધનું ટેન્કર રોકાયું, નમૂના તપાસ માટે મોકલાશે

વિસાવદરના લેરિયા ગામથી આવેલું દૂધ રાસાયણિક ભેળસેળવાળું અને આરોગ્ય માટે હાનિકારક હોવાની શંકા અને નાના ગામમાં મોટી ડેરી વિના આટલું દૂધ ક્યાંથી આવે તે અંગે જાડેજાનો પ્રશ્ન.

પરિણામ: અહેવાલ મુજબ નમૂના FSSAI તપાસ માટે મોકલાશે. પરિણામ કે સત્તાવાર કાર્યવાહીનો અહેવાલ મળ્યો નથી.

વધુ વાંચો →
ભરતી કૌભાંડ•ગુજરાત (રાજ્યવ્યાપી)•ચાલુ

સ્ટાફ નર્સ ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ

1,903 સ્ટાફ નર્સની ભરતીમાં નાપાસ કે અગાઉ ગેરલાયક ઠરેલા કેટલાક ઉમેદવારોને નિમણૂક પત્ર મળ્યા, અને પસંદગીમાં નાણાકીય ગેરરીતિની શંકા.

પરિણામ: ભરતી પ્રક્રિયાની સમીક્ષાની માંગ.

વધુ વાંચો →

બધા પર્દાફાશ જુઓ →

સોશિયલ મીડિયા પરથી

YouTube, જ્ઞાન સારથી Telegram, Facebook અને Instagram પરની તાજી પોસ્ટ. આ યાદી આપમેળે અપડેટ થાય છે.

Telegram · જ્ઞાન સારથી

#VACANCY #Education #Bharati
☝️નવી શિક્ષક ભરતી અપડેટ.
🟡આગામી 23,500 શિક્ષકોની ભરતીનું આયોજન.
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
🌟આવી જ પરીક્ષાલક્ષી અપડેટ માટે જોડાવ.
WhatsApp Channel :https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
🌟Telegram Channel https://t.me/gyansarthiofficial
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬

Telegram પર વાંચો ↗
Telegram · જ્ઞાન સારથી

#CCE
☝️જાહેરાત ક્રમાંકઃ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩, સંવર્ગની ( ગૃપ-A અને ગૃપ-B ) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની ‘‘ફી-રીફંડ‘‘ કરવાની મુદત લંબાવવા બાબત.

Telegram પર વાંચો ↗
Telegram · જ્ઞાન સારથી

#CCE #PYQ #CBRT #GPSSB (પંચાયત)
#BOOK

✅વર્ષ 2026 મા લેવાયેલ CCE ની તમામ 40 Shift ના PYQ નું વિષયવાર સંકલન.
☝️આવનારી CCE 2.0 તથા આગામી તમામ ટેક્નિકલ પરીક્ષા માટે Game Changer સાબિત થશે.

✅વર્ષ 2025-26 દરમિયાન પંચાયત વિભાગ દ્વારા લેવાયેલ તમામ 14 CBRT BASE પરીક્ષાનું 20 ટોપિકવાર સંકલન.
☝️પંચાયત વિભાગ દ્વારા આગામી સમયમાં જાહેર થનાર તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે

🧿બન્ને book પ્રથમ 500 ઉમેદવારો ફક્…

Telegram પર વાંચો ↗
Telegram · જ્ઞાન સારથી

ઉમેદવારો અહીં E-Mail દ્વારા પોતાની રજુવાત કરી શકે છે.

Telegram પર વાંચો ↗
YouTube

અગ્નિવીર સંદર્ભે ગુજરાત સરકારના આ #નિર્ણય અંગે યુવા શિક્ષિત ઉમેદવારોની પ્રતિક્રિયાઓ.

YouTube પર જુઓ ↗
YouTube

દહેગામમાં ‘જનતા રેડ’! ‘શુદ્ધ ઘી’ના નામે શું? પામોલીન તેલના જથ્થાથી ઉઠ્યા ગંભીર સવાલો Yuvrajsinh

YouTube પર જુઓ ↗
YouTube

🛑CCE પરીક્ષામાં હોબાળો! Mota Chiloda, Gandhinagar

YouTube પર જુઓ ↗

બધી ચેનલ પર ફોલો કરો